Translations:App strings/480/gu

From Olekdia Wiki
Revision as of 18:00, 10 April 2018 by Ajay (talk | contribs) (Created page with "શ્વસનતંત્રની ચકાસણી માટે આ એક પ્રકારની કસોટીઓ છે, જે દર્શાવે છે કે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

શ્વસનતંત્રની ચકાસણી માટે આ એક પ્રકારની કસોટીઓ છે, જે દર્શાવે છે કે તમે કેટલા સમય સુધી તમારા શ્વાસને જાળવી રાખવામાં સક્ષમ છો. ઉપરાંત આ કસોટીઓ અને ગેંચી પરીક્ષણ સાથે મળીને પ્રારંભિક તબક્કામાં છુપાયેલી કોરોનરી અપૂર્ણતાની ઓળખ કરી શકાય છે.