Translations:App strings/584/gu
From Olekdia Wiki
પહેલાં આસનો કરવા માટે ભલામણ કરવામાં આવે છે, અને તે પછી, ઓછામાં ઓછા ૪૫ મિનિટ સુધી પ્રાણાયામ કરો. રમતો અને અન્ય શારીરિક પ્રવૃતિઓ વિષે જોઈએ તો, અહીં ક્રમ મહત્વનો નથી, શ્વાસ અને હૃદયના દરને પુનઃસ્થાપિત કરવા માટે વિરામ કરવો મહત્વપૂર્ણ છે.